સૌરાષ્ટની રસધાર । ઘોડી ને ઘોડેસવાર । દરબાર શ્રી પૂંજા વાળા । ઝવેરચંદ મેઘ...





સાણથલી દરબારશ્રી પુંજાવાળા સાહેબ ની વાર્તા કથન શૈલી લોક વિખ્યાત છે.સાહિત્ય પ્રેમીઓ ભાગ્યેજ એમનાથી અજાણ હશે.94 વર્ષની જૈફ વયે પણ એટલીજ સ્ફૂર્તિથી પ્રવૃત્તિશીલ રહેતા આદરણીય દરબાર શ્રી પૂંજા વાળા બહુ લાંબા સમય બાદ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમ થી ઉપસ્થિત થયા છે.નિર્માતા શ્રી વિજય વાળા અને શ્રી ઘનશ્યામ વાળા ના સહયોગ થી આપણે અતિ દુર્લભ એવી સાહિત્ય ગોષ્ઠી ની ક્ષણો અહીંયા માણીશું ,

આવો અત્રે પ્રસ્તુત છે પ્રકાશન અધિકાર થી મુક્ત એવી શ્રી ઝવેરચંદ મેઘાણી લિખિત " સૌરાષ્ટ્ર ની રસધાર " માંથી માણકી ઘોડી ની કુરબાનીની કથા એટલે " ઘોડી ને ઘોડેસવાર"

No comments:

Post a Comment