I'm Dr.Utpal Jivrajani,
Verified YouTube Creator,Composer, Singer, Rapper, Actor, Anchor, Music Publisher Music Composer , Rajkot , Given music in more than 3000 ACD/VCD albums,and 50 Gujarati films,ad maker,Game Jockey,Anchor,Performer,Organiser of Musical Events.
Showing posts with label gujarati lyrics. Show all posts
Showing posts with label gujarati lyrics. Show all posts
પુરુષોત્તમ માસ નિમિત્તે કાંઠા ગોર ની પૂજા, ગોરમા ની પૂજા, ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ ની પૂજા વખતે બહેનો દ્વારા ગાવા મા આવતું " આંબુડું જાંબુડું" તેના શબ્દો સાથેનો - Lyrics Video આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ ,ગુજરાત ના વિવિધ ભાગો માં મુખ્યત્વે ત્રણ પ્રકાર થી ગવાતા આ પારંપરિક ગીતો સંપાદન કરી ને મૂક્યા છે જે આપને જરૂર ગમશે. આ ગીત નાં શબ્દો સહુને શેર કરશો તો તમને પણ આપણી પરંપરા જાળવી રાખ્યાનો સંતોષ મળશે.
———————————-
પુરષોત્તમ માસ સ્પેશ્યલ “ આંબુંડુ-જાંબુડુ”
સંપાદક : ડૉ. ઉત્પલ જીવરાજાની
આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ, ઈશ્વર ને ઘેર પારવતી ,