Smarananjalika-Prarthna Pushp | સ્મરણાંજલિકા-પ્રાર્થના પુષ્પ | બે કલાકના...
નમસ્કાર ,
દેહોત્સર્ગ થવો એ કુદરત નો ક્રમ છે , ઈશ્વર પ્રણિત આ પ્રાકૃતિક ક્રમ માં આપણે ફેરફાર કરી શકતા નથી .સવજન નું અવસાન આપણા પરિવાર,મિત્રો,સ્નેહીઓ માટે દુઃખ દાયક હોય છે. આવા સમયે ઈશ્વર સ્મરણ જ આપણને દુઃખમાંથી ઉગારી શકે છે, સ્વજન માટે આયોજિત પ્રાર્થના સભા માટે અમોએ અલગ અલગ સ્વરકારો ના સ્વર માં નોનસ્ટોપ 2 કલાક ના સંકલિત ભજન,કીર્તન નો સંપુટ બનાવેલો છે , અને સાથે સાથે બહુ ઓછા સમયનું બે ગીતો ને સાંકળતું , સાંત્વના સભર પ્રવચન પણ સામેલ કર્યું છે. અમારા આ નમ્ર પ્રયાસ ના પ્રતિભાવો જણાવશો, જેથી કરી ને હજુ પણ ફક્ત ઈશ્વર સ્મરણ ને ઉપયોગી ધ્વનિ સંપુટ અહીં મુકતા રહીએ. હૃદયને સાંત્વના અને શાતા મળે એવા કીર્તનો સાંભળી અને પ્રભુ સ્મરણ માં ઈન થઈએ, જય શ્રી કૃષ્ણ .
Subscribe to:
Posts (Atom)