છપ્પઈ | અથ શ્રી દેવીયાણ | CHHAPAI | ATH SHREE DEVIYAAN |JEETU DAAD GADHV...

અથ શ્રી દેવીયાણ | ATH SHREE DEVIYAAN | JEETU DAAD GADHVI Mahatma Ishardasji

હરિરસ | દુહા 6 રાગ ભૈરવી | Hariras | Jeetu Daad Gadhvi | Mahatma Ishard...

હરિરસ | છપ્પય ૨૦ ,રાગબાગેશ્રી | Hariras | Jeetu Daad Gadhvi | Mahatma I...

હરિરસ | છંદ મોતીદામ ૧૮૭ થી ૨૦૫ ,રાગમિશ્ર પહાડી | Hariras | Jeetu Daad Ga...

હરિરસ | છંદ મોતીદામ ૧૫૧ થી ૧૮૬ ,રાગ દેશ | Hariras | Jeetu Daad Gadhvi | ...

હરિરસ | છંદ મોતીદામ૯૯ થી ૧૫૦ ,રાગ ભીમપલાસી | Hariras | Jeetu Daad Gadhvi

હરિરસ | છંદ મોતીદામ ૫૧ થી ૯૮,રાગ શિવરંજની | Hariras | Jeetu Daad Gadhvi

હરિરસ | છંદ મોતીદામ ૧ થી ૫૦,રાગ બિહાગ લોકસંગીત | Hariras | Jeetu Daad Ga...

હરિરસ | વિણ અપરાધ | દોહા ૩૦ રાગ મીશ્ર પૂર્વી | Hariras | Jeetu Daad Gadhvi

હરિરસ | છંદ બિયાખરી ૩૦ રાગ દરબારી | Hariras | Mahatma Isardasji | Jeetu ...

ગંગાસતી ભજન | સરળ ચિત્ત રાખી ને | નારાયણસ્વામી | GANGASATI | SARAL CHITT...





સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

ને આણવું નહીં અંતરમાં અભિમાન રે,

પ્રાણી માત્રમાં સમદૃષ્ટિ રાખવી

ને અભ્યાસે જીતવો અપાન રે .... સરળ ચિત્ત રાખી


રજ કર્મથી સદા દૂર રહેવું

ને કાયમ કરવો અભ્યાસ રે,

પાંચેય પ્રાણને એક ઘરે લાવવાં

ને શીખવો વચનનો વિશ્વાસ રે .... સરળ ચિત્ત રાખી


ડાબી ઇંગલા ને જમણી પિંગલા

ને રાખવું સ્વરભેદમાં ધ્યાન રે,

સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું

ને કાયમ રહેવું વ્રતમાન રે .... સરળ ચિત્ત રાખી


નાડી શુદ્ધ થયાં પછી અભ્યાસ જાગે

એમ નક્કી જાણવું નિરધાર રે,

ગંગાસતી એમ રે બોલિયા રે

ખેલ છે અગમ અપાર રે .... સરળ ચિત્ત રાખી


ભજન | કિસ દેવતા ને આજ મેરા | નારાયણસ્વામી - લાઈવ | KIS DEVATANAE AAJ MER...





कीस देवता ने आज मेरा,
दिल चुरा लीया.
दुनिया की खबर ना रही,
तन को भुला दिया.
किस देवता ने...
रहता था पास में सदा,
लेकीन छूपा हुआ
करके दया दयाल ने,
पडदा ऊठा लीया.
किस देवता ने...
सुरज वो था न चांद था,
बिजली न थी वहां.
अकदम वो अजब शानका,
जलवा दिखा दिया.
किस देवता ने
फीरके जो आंख खोलकर,
ढुंढन लगा ऊसे,
अंदर में था बाहिर सोइ,
दिलदार पा लीया.
किस देवता ने
करके कसुर माफ मेरे,
जन्म जन्म के,
"ब्रह्मानंद' अपने चरण मे
मुजको लगा लीया.
किस देवता ने...

રમેશ મહેતાનું કોમેડી સર્કસ | Comedy Circus | Ramesh Maheta Funny Video p...

ભજન | રમતો જોગી રે | નારાયણસ્વામી | આઈ શ્રી લીરબાઇ | RAMTO JOGI RE | NA...





રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.

કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે.

કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.

કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે.

બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.