भारत में पहेली बार | First Time in India |सोलह श्रिंगार | સોળ શણગાર | SO...





} “સોળ શણગાર “ કાર્યક્રમ માં
} )
બિંદી
: ૨)
સિંદુર
) ટીક્કા ) આંજણ ) નથડી :૬) હાર :૭)કર્ણફૂલ (ઝૂમણા)
:
) મેહંદી :
})
કંગન
:૧૦)
બાજુબંધ
:૧૧)
વીંટી:૧૨) કેશ ગુંફ્ન :૧૩) કંદોરા :૧૪-૧૫) વિંછીયા અને ઝાંઝર :૧૬) પટોળું:
}જેવા શણગારો
પરિવાર દ્વારા પોતાની દીકરી ને ધરાવવા માં આવે છે.
}દરેક શણગાર
કરતી વખતે લાઈવ ઓર્કેષ્ટ્રા દ્વારા ગુજરાતી શણગાર ના ગીતો પરફોર્મ થાય છે.
}દર ત્રણ
શણગાર બાદ શણગાર ને અનુરૂપ એક હિન્દી ફિલ્મી ગીત નું ડાન્સ પરફોર્મન્સ થાય છે .
}ડાન્સ પરફોર્મન્સ
બાદ “બ્રેકિંગ ન્યુઝ” ની થીમ આવે છે,જેમાં દીકરી ની પ્રી શૂટ કરેલી મુલાકાતો સાથે
,ઓડિયન્સ માં થી માતા પિતા ની મુલાકાતો લાઈવ ટેલીકાસ્ટ
}થાય છે .
}૧૫ મીનીટ ની “પપેટ ડ્રામા “ થીમ માં
પરિવાર ને જમાઈ રાજા કેવીરીતે મળ્યા તેનું હાસ્ય સભર વર્ણન હોય છે 
}“ભાઈ
બહેન નું હેત” થીમ માં અગાઉથી જ શૂટ કરેલ દ્રશ્યો ને ઓડીઓ વિઝ્યુઅલ થીમ માં
દેખાડવામાં આવે છે
}ત્યારબાદ ગ્રાઉન્ડ ના
સામેના ભાગ પર કોઈને દેખાય નહિ તેવીરીતે કવર કરેલા મંડપ માં  “હિંચકો” બાંધેલો હોય છે ત્યાંથી ભાઈ બહેન ની
એન્ટ્રી નું સોંગ
}“કોણ
હલાવે લીમડી “ વાગે છે ,ફોલોસ્પોટ દ્વારા તેને હાઈલાઈટ કરવા માં આવે છે.(૩ મીનીટ)
}પરિવાર ની
દીકરી ના નામ નું રેકોર્ડેડ સોંગ :શુભ દિન “ વાગે છે અને દીકરી ની એન્ટ્રી થાય છે
અને પરિવારજનો તેણે સ્ટેજ સુધી લઇ જાય છે
}સ્ટેજ પર
બહેન નું વેનીટી સ્ટેજ ડાબી તરફ અને ૧૬ શણગાર જમણી તરફ પડ્યા હોય છે


}ત્યારબાદ સોળ
શણગાર કાર્યક્રમ ની શરૂઆત થાય છે

No comments:

Post a Comment