ભજન | કિસ દેવતા ને આજ મેરા | નારાયણસ્વામી - લાઈવ | KIS DEVATANAE AAJ MER...





कीस देवता ने आज मेरा,
दिल चुरा लीया.
दुनिया की खबर ना रही,
तन को भुला दिया.
किस देवता ने...
रहता था पास में सदा,
लेकीन छूपा हुआ
करके दया दयाल ने,
पडदा ऊठा लीया.
किस देवता ने...
सुरज वो था न चांद था,
बिजली न थी वहां.
अकदम वो अजब शानका,
जलवा दिखा दिया.
किस देवता ने
फीरके जो आंख खोलकर,
ढुंढन लगा ऊसे,
अंदर में था बाहिर सोइ,
दिलदार पा लीया.
किस देवता ने
करके कसुर माफ मेरे,
जन्म जन्म के,
"ब्रह्मानंद' अपने चरण मे
मुजको लगा लीया.
किस देवता ने...

રમેશ મહેતાનું કોમેડી સર્કસ | Comedy Circus | Ramesh Maheta Funny Video p...

ભજન | રમતો જોગી રે | નારાયણસ્વામી | આઈ શ્રી લીરબાઇ | RAMTO JOGI RE | NA...





રમતો જોગી રે કયાંથી આવ્યો,
આવી મારી નગરીમાં અલખ જગાયો રે,
વેરાગણ હું તો બની.

કાચી કેરી રે આંબા ડાળે,
એની રક્ષા કરે કોયલરાણી રે.

કોરી ગાગર રે ઠંડા પાણી,
એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે.

કાન મેં કુંડળ રે જટાધારી,
એને નમણું કરે નર ને નારી રે.

બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ,
મારા સાધુડાં અમરાપર મ્હાલે રે.

ભજન | જપ લે હરિકા નામ | નારાયણસ્વામી | JAP LE HARI KA NAAM | NARAYANSWAM...





નામ લિયો ઇને સબ પિયો સકલસાસ્ત્ર કો ભેદ

બિનાનામ નર્કે ગયો પઢ પઢ ચરો વેદ

નામ સુ તિરથ નામવ્રત નામ સનંભુ કામ

એક અક્ષર તત્વભર જિવ્હા જપ શ્રી રામ



જપલે હરિ કા નામ મનવા

જપલે હરિ કા નામ.

ઉસકે નામશે બન જાયેંગે

તેરે બીગડે કામ મનવા.

જપલે હરિ કા નામ

જપલે હરિ કા નામ.

★

નામ તો વો ધન હે જો નિરધનકો

ધનવાન બનાદે.

નામ હી નર કો નારાયણ કી એક

પહેશાન કરાદે.

મતલબ એક હે રામ કહે તુ

યા કહદે રહેમાન મનવા

જપલે હરિ કા નામ મનવા

★

સપને કો અપનાહી સમજે રેત

કે મહેલ બનાયે.

પડસાઇ કે પીસે ભાગે હાથ કશું

ના આયે.

નામ કે પેડ કી સાવતલે તુ

કરલે કુસ વિશ્રામ મનવા .

જપલે હરિ કા નામ મનવા

જપલે હરિ કા નામ.!

ભજન | કાયારાણી નો વિલાપ | નારાયણસ્વામી | KAYARANI NO VILAP | NARAYANSWAM...





શાને કરે છે વિલાપ …
સ્વર: નારાયણ સ્વામી …
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે …જી
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કયા રાણી રે … એમ જીવ રાજા કે’છે ..
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે, તું વિલાપ રે … જી
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
ઘણા દિવસનો, ઘરવાસ આપણે
એ .. ઘણા દિવસનો ઘરવાસ રે … જી
મૂકીને ન જાઉં મને એકલી …(૨)
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …
હે મમતા મૂકી દે, માંયલી
હવે અંતરથી છોડી દે આશ ..
મમતા મૂકી દે માયલી ને
હવે અંતરથી છોડી દે આશ રે …જી
રજા નથી મારા રામની
મને રજા નથી મારા રામની … કાયારાણી રે ..
એમ જીવ રાજા કે’છે …
રજા નથી મારા રામની …(૨)
કાયારાણી રે …
એમ જીવ રાજા કે’છે …
અઘોર વનની માયા જીવ રાજા
અઘોર વનની માયા રે …જી
મૂકી ન જાઉં મને એકલી ..
તમે મૂકી ન જાઉં, મને એકલી … જીવ રાજા રે ..
એમ કાયારાણી કે’છે …
શાને કરે છે વિલાપ કાયારાણી
શાને કરે છે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી …(૨)
કાયારાણી રે …
એમ જીવ રાજા કે’છે …
શાને કરો છો વિલાપ હવે
શાને કરે છે વિલાપ હવે રે
ઓચિંતાના મૂકામ આવ્યા .. (૨)
કાયારાણી રે …એમ જીવ રાજા કે’છે …
એ ક્યારે થશે … (૨) હવે મિલાપ …
જીવ રાજા આપણો ..
ક્યારે થશે મિલાપ રે ..
વચન દઈને સિધાવજો
તમે વચન દઈને સિધાવજો ..
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે રે …
હતી ભાડૂતી વેલ કાયારાણી
હતી ભાડૂતી વેલ રે …
હતી ભાડૂતી, એ આ વેલ, કાયારાણી
હતી ભાડૂતી વેલ રે …
આતો લેણ–દેણના સંબંધ છે
લેણ-દેણના સંબંધ છે, કાયારાણી રે ..
એમ જીવ રાજા કે’છે …
એ.. દૂર નથી, મૂકામ આપણો હવે
દૂર નથી મૂકામ રે …
મને આટલે પહોંચાડી, સિધાવજો …
આટલે પહોંચાડીને સિધાવજો,
જીવ રાજા રે … એમ કાયારાણી કે’છે …
શાને કરે છે વિલાપ, કાયારાણી
શાને કરે છે વિલાપ રે ..
તારે ને મારે હવે કાંઈ નથી …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
એ .. હવે છેલ્લા રામ રામ કાયારાણી
હવે છેલ્લા રામ રામ રે ..
જાઉં ધણીના દરબારમાં …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
પુરષોત્તમના સ્વામી શામળા
ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે ઈ સર્વના ..
સાચા સગા છે ઈતો સર્વના ..
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
પુરષોત્તમના સ્વામી શામળા
ભક્તો તણા રખવાળ રે
સાચા સગા છે ઈતો સર્વના …(૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે ..
શાને કરે છે વિલાપ, કાયારાણી
શાને કરે વિલાપ રે
તારે ને મારે હવે કાંઈ નથી … (૨)
કાયારાણી રે … એમ જીવ રાજા કે’છે …
એમ જીવ રાજા કે’છે
એમ જીવ રાજા કે’છે

ભજન | નારાયણસ્વામી | સબ તિરથ કરી આઈ તુંબડીયા | Bhajan |SAB TIRATH | NARA...



સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
રાખ મિલાકર પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ
અર્મૃત જલ ભર લાઈ
સંતન કે મન ભાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....
યે બાતા સબ સત્ય સુનાઈ જુઠ્ઠ નહિ હૈ મેરે ભાઈ
દાસ સતાર તુંબડીયાં ફિર તો
કરતી ફીરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....

વીર માંગડાવાળો | શ્રી કાનજી ભૂટા બારોટ | SHREE KANJI BHUTA BAROT | VEER ...

વીર માંગડા વાળો | શ્રી કાનજી ભૂટા બારોટ | PART 03-SHREE KANJI BHUTA BARO...

વીર માંગડાવાળો | શ્રી કાનજી ભૂટા બારોટ | SHREE KANJI BHUTA BAROT | VEER...

વીર માંગડાવાળો | શ્રી કાનજી ભૂટા બારોટ |SHREE KANJI BHUTA BAROT | VEER M...

વાયા વિજોગ ના વાયરા | પ્રેમ વિજોગણ |Vaya Vijog Na Vayra | Prem Vijogan |...

આજનો ચાંદલિયો મારો | પ્રેમ વિજોગણ |AAJ NO CHANDALIYO | PREM VIJOGAN | NE...

પ્રેમ નું કબૂતર | ટીટોડો | પ્રેમ વિજોગણ |PREM NU KABUTAR-TITODO-PREM VIJ...

સનેડો શું ગાઓ ગોરી -પ્રેમ વિજોગણ |SANEDO SHU GAO-PREM VIJOGAN | NEW GUJA...

બાદશાહ અને બીરબલ-શ્રી કાનજી ભૂટા બારોટ- Full Comedy Jokes-BADSHAH ANE BI...

જીથરો ભાભો-શ્રી કાનજી ભૂટા બારોટ - Full Comedy Jokes- JITHRO BHABHO SHRE...

કન્યાદાન-લોકવાર્તા-શ્રી કાનજી ભૂટા બારોટ-KANIYADAN -SHREE KANJI BHUTA BAROT

સીતા હરણ-ભાગ-૨-પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ-Sita Haran-Padmashree Dula Bha...

સીતા હરણ ભાગ ૧ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ Padmashree Dula Bhaya Kaag

દ્વારકા ની જાત્રા-શ્રી કાનજી ભૂટા બારોટ-DWARIKA NI JATRA - SHREE KANJI B...

અમર શહીદ-શ્રી કાનજી ભૂટા બારોટ-AMAR SHAHIID - SHREE KANJI BHUTA BAROT

સોન કંસારી-સતિ વિકોઈ-શ્રી કાનજી ભૂટા બારોટ- PART 02 SHREE KANJI BHUTA BAROT

સોન કંસારી-સતિ વિકોઈ-શ્રી કાનજી ભૂટા બારોટ- PART 01 SHREE KANJI BHUTA BAROT

જય જલારામ-ભાગ-૨-શ્રી કાનજી ભૂટા બારોટ-JAY JALARAM-SHREE KANJI BHUTA BAROT

જય જલારામ -ભાગ -૧ - શ્રી કાનજી ભૂટા બારોટ -JAY JALARAM-PART 01 SHREE KAN...

ભરત મિલાપ -પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ-Padmashree Dula Bhaya Kaag

રામ વનવાસ-ભાગ-૨-પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ-Padmashree Dula Bhaya Kaag

શ્રી સાળંગપુર હનુમાનજી -સદગુરુ ગોપાળાનંદ સ્વામિ-શ્રી કાનજી ભૂટા બારોટ-P...

શ્રી સાળંગપુર હનુમાનજી -સદગુરુ ગોપાળાનંદ સ્વામિ-શ્રી કાનજી ભૂટા બારોટ-P...

રામ વનવાસ ભાગ ૧ પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગ Padmashree Dula Bhaya Kaag

બ્રહમાનંદ સ્વામિ-જય સ્વામીનારાયણ -PART 02-શ્રી કાનજી ભૂટા બારોટ-SHREE KA...

બ્રહમાનંદ સ્વામિ-જય સ્વામીનારાયણ -PART 01-શ્રી કાનજી ભૂટા બારોટ-SHREE KA...